Posted by: પ્રશાંત સોની | ઓક્ટોબર 29, 2009

મિત્રો, આવો આપ સૌનુ સ્વાગત છે.

સ્વરથી સમાધિની સંભવતા શક્ય છે. નાદ એટલે બ્રહ્મ, એટ્લે શ્રુતિ . ચાલો જરાક પોતાથી અળગા થઇ સ્વરથી સ્વ ને ઓળખીએ. ઇશ્વરની અનમોલ ભેટ ના ઊડાણ ઉલેચીએ. આપ ના પ્રતિસાદ ની આતુરતા સહ…

 પ્રશાંત સોની, હાર્ટ્ફોર્ડ, ક્નેક્ટિકટ.

Advertisements

« Newer Posts

શ્રેણીઓ