આજનો આસવઃ
આશા અને અપેક્ષાઓ છોડાય તો?
સંતોષ ઘરમાં લવાય તો?
પ્રભુનો પ્રસાદ છે ‘આજ’ તેવુ મનાય તો?
જો જવાબ ના હોય તો
સુખી તમે કદી નહી હો
ભલેને અઢળક સંપત્તિનાં તમે ધણી હો
અપેક્ષાઓની ઉપેક્ષા જે કરે તે સુખી
એક રોટલાનાં બે ભાગ કરી વહેંચી જે ખાય તે સુખી
‘આજ’માં જીવે તે સુખી
તાજા અભિપ્રાયો